આંગણવાડી કાર્યકર અને તેડાગરની ૯૦૦૦ જગ્યાઓ માટેની ભરતી ૨૦૨૫

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ૯૦૦૦ જગ્યાઓ માટેની ભરતી ૨૦૨૫


આંગણવાડી ભરતી ગુજરાત 2025

વિષયમાહિતી
ભરતી અધિકારીમહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત
કુલ ખાલી જગ્યાઓઆશરે ૯૮૯૫ ખાલી જગ્યાઓ (કૃપા કરીને જિલ્લાવાર વિગતો જુઓ)
પોસ્ટ્સઆંગણવાડી કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર
અરજીનો પ્રકારઓનલાઇન
અરજી તારીખો૦૮ ઓગસ્ટ ૨૦૨૫ થી ૩૦ ઓગસ્ટ ૨૦૨૫
સૂચનાઓજિલ્લાવાર મેરિટ યાદીઓ અને ખાલી જગ્યાઓની સૂચનાઓ અલગથી પ્રકાશિત કરવામાં આવશે.

વોટ્સએપ ચેટ+91 8347793755

ખાલી જગ્યાની વિગતો: આંગણવાડી કાર્યકર, મીની કાર્યકર અને તેડાગર ભરતી

પોસ્ટનું નામન્યૂનતમ લાયકાતવય મર્યાદા (૩૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ)
આંગણવાડી કાર્યકર૧૨મું પાસ (એચ.એસ.સી.)૧૮ થી ૩૩ વર્ષ
મીની આંગણવાડી કાર્યકર૧૨મું પાસ (એચ.એસ.સી.)૧૮ થી ૩૩ વર્ષ
તેડાગર આંગણવાડી૧૦મું પાસ (SSC)૪૩ વર્ષ સુધી (પ્રાથમિકતા આપવામાં આવે છે)

અરજી ફી: આંગણવાડી ભરતી ગુજરાત ૨૦૨૫

  • ફી ભરવાની જરૂર નથી


જરૂરી પુરાવાઓ: આંગણવાડી ભરતી ગુજરાત ૨૦૨૫

  • આ ભરતી માટે જરૂરી પુરાવાઓની યાદી

    1. પાસપોર્ટ સાઇઝનો ફોટો (તાજેતરનો)

    2. આધારકાર્ડ 

    3. ૧૦, ૧૨ તેમજ અન્ય ઉચ્ચ શિક્ષણના રિઝલ્ટ અને તેમના સર્ટીફીકેટ

    4. જાતિનો દાખલો (જો લાગુ પડતું હોય તો)

    5. આવકનો દાખલો 

    6. રહેઠાણનો દાખલો (મામલતદાર)

    7. બેન્કની પાસબુક

    8. સેલ્ફ ડિકલરેશન


    નોંધ : આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ  અને ઇમેઇલ આઈડી સાથે લાવવી


    રહેઠાણના દાખલા માટે જરૂરી પુરાવાઓ :

    1. ત્રણ રૂપિયાની ટિકિટ 

    2. આધારકાર્ડ 

    3. રેશનકાર્ડ 

    4. લાઈટ બિલ (જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર)

    5. છેલ્લા ત્રણ વર્ષના વેરા બિલ 

    6. મેરેજ સર્ટી 

    7. શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC)/જન્મનો દાખલો 

    8. નિયત નમૂનાનું સોગંદનામુ 

    9. બે સાક્ષીના આધાર કાર્ડ (બંને આધાર કાર્ડ ની ઝેરોક્ષમાં સાક્ષીની સહી હોવી જોઈએ)


    રહેઠાણના દાખલા માટેનું ફોર્મ, સેલ્ફ ડિકલરેશન અને સોગંદનામાનો નમૂનો ઓફિસ પરથી મેળવી શકાય.

મહત્વપૂર્ણ લિંક્સ: આંગણવાડી ભરતી ગુજરાત 2025

વિષયલિંક
ઓનલાઈન અરજી કરોઓમકાર સર્વિસીસની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
સૂચનાઓઓમકાર સર્વિસીસની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ઓમકાર સર્વિસીસની સત્તાવાર વેબસાઇટhttps://omkarservices.rf.gd
વોટ્સએપ ચેનલમાં જોડાઓClick Here
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓClick Here
અમને સંપર્ક કરોClick Here

T&C Apply

𓊈આ માહિતી તમારા દરેક ગ્રુપમાં શેર કરવા વિંનતી𓊉

꧁𓊈⋆✮ ઓમકાર પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ ✮⋆𓊉꧂

અમારો સંપર્ક કરવા માટે +918347793755 પર Hi લખીને વોટ્સએપ મેસેજ કરવો.

જ્યાં ઓમકાર છે. ત્યાં બધું જ શક્ય છે.
🌹🙏🌹
Previous Post Next Post